ચાલીસી વટાવી ગયેલી ઐશ્વર્યાએ કાન્સમાં પાથર્યુ કામણ

પેરિસઃ ઐશ્વર્યા રાય બચ્ચને શનિવારે(14 મે) કાન્સ ફિલ્મ ફેસ્ટીવલના રેડ કાર્પેટ પર પોતાનું 15મું અપીયરન્સ આપ્યું હતું. 42 વર્ષની ઐશ્વર્યાએ ગોલ્ડન શેમ્પેઇન કલરનું ફુલ લેન્થ કૈપ ગાઉન પહેર્યું હતું. આ ડ્રેસ કુવૈત ડિઝાઇનર અલી યૂનુસ ખાને ડિઝાઇન કર્યો હતો. આ પહેલા તે Elie Saab, Roberto Cavalli અને Armaniના આઉટફીટમાં કાન્સમાં જોવા મળી હતી