ચીન બનાવી રહ્યું દુનિયાનું સૌથી વિશાળકાળ ટેલિસ્કોપ

ચીનઃ લગભગ ૫૦૦ મિટર (૧૬૪૦ ફુટ)ના વર્તુળમાં પથરાયેલું દુનિયાનું સૌથી વિશાળકાય ટેલિસ્કોપ ચીન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. ગુઇઝાઉ પ્રાંતમાં પિન્ગટાંગ પર્વતમાળા પર આ ટેલિસ્કોપ હવે પોતાના નિર્માણના અંતિમ તબક્કામાં છે.