સાગરખેડુઓના ધરોને ભારે નુકશાન

થિરૂવન્તન્તપુરમમાં દરિયાકિનારે આવેલા ભયાનક મોજાઓએ સાગરખેડુઓના ધરોને ભારે નુકશાન પહોંચાડયું હતું. કેરળઃ એક તરફ શ્રીલંકામાં ભારે વરસાદની સ્થિતિ છે જેના કારણે ત્યાંના ધણાં વિસ્તારો પુરમાં ડુબેલા છે. જેની અસર શ્રીલંકા સાથે જોડાયેલા ભારતના દરિયાકાંઠાના કેરળમાં પણ જોવા મળી રહી છે.