આ છે દુનિયાનો સૌથી સુંદર આઇલેન્ડ, જીવનમાં એક વાર તો જવું જ જોઈએ None

1. બોરા બોરા, ફ્રેંચ પોલિનેશિયા ફ્રેન્ચ પોલિનેશિયાના આઇલેંડમાં આવેલું બોરા બોરા ચારેય બાજુથી લૈગૂનથી ઢંકાયેલું છે. સમગ્ર દુનિયામાં એક્વા સેન્ટ્રિક લક્ઝરી રિસોર્ટ માટે તે પ્રખ્યાત છે. ઑગસ્ટ 2007 સેન્સસમાં અહીંની વસ્તી 8,880 હતી. અહીંની લગભગ તમામ ઇકોનોમી ટૂરિઝમથી જ આવે છે. અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઝીરો છે.