ખિતાબ જીત્યા બાદ મુંબઈ પર થયો પૈસાનો વરસાદ, કોને મળ્યો કયો એવોર્ડ? Surat

સ્પોર્ટ્સ ડેસ્ક. IPL-10ની ફાઇનલ ફાઇટ બાદ વિનર અને રનરઅપ ટીમ પર પૈસાનો વરસાદ થયો. વિનર ટીમ મુંબઈ ઈન્ડિયન્સને 15 કરોડ રૂપિયા પ્રાઇઝ મની મળી જ્યારે રનરઅપ રહેલી રાઇજિંગ પુણે સુપરજાયન્ટને 10 કરોડ રૂપિયા મળ્યા. મેન ઓફ ધ મેચનો એવોર્ડ 41 રન બનાવનારા કૃણાલ પંડ્યાને મળ્યો, જેના માટે તેને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા.