ધોની પ્રથમ વખત નહી કરે કેપ્ટન્સી, IPLમાં આ 9 વાતો પર રહેશે નજર Ranchi

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગની 10મી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ લીગમાં આ વખતે કેટલીક વસ્તુ નવી જોવા મળશે. ભારતનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પ્રથમ વખત આ લીગમાં કેપ્ટન્સી કરતો જોવા નહીં મળે. ધોની રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટમાં સ્ટીવ સ્મિથની કેપ્ટન્સીમાં રમતો જોવા મળશે.