IPL-10નો આજથી રંગારંગ પ્રારંભ, જાણો કઇ ટીમમાં કયો ખેલાડી સામેલ Rajkot

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગની 10મી સિઝનનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ અને રનર્સ અપ રોયલ ચેલેન્જર્સ બેંગુલુરૂ વચ્ચે સાંજે 8 વાગ્યાથી હૈદરાબાદમાં પ્રથમ મેચ રમાશે. આ પહેલા ઓપનિંગ સેરેમની યોજાશે જેમાં તમામ 8 ટીમના કેપ્ટન ઉપસ્થિત રહેશે. દરમિયાન divyabhaskar.com તમને કઇ ટીમમાં ક્યો ખેલાડી સામેલ છે તેના વિશે જણાવી રહ્યું છે. આવી છે ગુજરાત લાયન્સની ટીમ ગુજરાત લાયન્સ: કેપ્ટન- સુરેશ રૈના બેટ્સમેન: બ્રેન્ડન મેક્કુલમ, એરોન ફિન્ચ, જયદેવ શાહ, જેસન રોય, ચિરાગ સૂરી ઓલ રાઉન્ડર: રવિન્દ્ર જાડેજા, જેમ્સ ફોકનર, ડ્વેન બ્રાવો, ડ્વેન સ્મિથ, પ્રથમ સિંહ, અક્ષદીપ નાથ વિકેટ કીપર: દિનેશ કાર્તિક, ઇશાન કિશન બોલર: ધવલ કુલકર્ણી, પ્રવીણ કુમાર, એન્ડ્ર્યૂ ટાઇ, મનપ્રીત ગોની, પ્રદીપ સાંગવાન, શિવિલ કૌશિક, શાદાબ જકાતી, નાથૂ સિંહ, બાસિલ થમ્પી, ટીએસ બરોકા, મુનાફ પટેલ, શૈલી શોર્ય, શુભમ અગ્રવાલ