Category Archives: Popular News

ખિતાબ જીત્યા બાદ મુંબઈ પર થયો પૈસાનો વરસાદ, કોને મળ્યો કયો એવોર્ડ? Popular News

Popular News

સ્પોર્ટ્સ ડેસ્ક. IPL-10ની ફાઇનલ ફાઇટ બાદ વિનર અને રનરઅપ ટીમ પર પૈસાનો વરસાદ થયો. વિનર ટીમ મુંબઈ ઈન્ડિયન્સને 15 કરોડ રૂપિયા પ્રાઇઝ મની મળી જ્યારે રનરઅપ રહેલી રાઇજિંગ પુણે સુપરજાયન્ટને 10 કરોડ રૂપિયા મળ્યા. મેન ઓફ ધ મેચનો એવોર્ડ 41 રન બનાવ...

Read more

બલૂચિસ્તાનમાં બ્લાસ્ટઃ 20થી વધુનાં મોત, સંસદના ડેપ્યુટી ચેરમેન ઘાયલ Popular News

Popular News

ઈસ્લામાબાદઃપાકિસ્તાનના બલુચિસ્તાન પ્રોવિન્સમાં થયેલા એક બ્લાસ્ટમાં 20થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયાનું બહાર આવ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે બ્લાસ્ટ ખૂબ પ્રચંડ હતો. ઘટનામાં પાકિસ્તાની સંસદના ડેપ્ય...

Read more

2019 લોકસભા ચૂંટણીમાં વોટિંગ કર્યા બાદ નીકળશે ચિઠ્ઠી, કેન્દ્રએ ECને આપ્યું ફન્ડ Popular News

Popular News

નવી દિલ્હી. ચૂંટણી પંચે વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ફન્ડને આવકાર્યું છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ, 2019 સુધી આ મશીનોનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે. તાજેતરમાં થયેલી 5 રાજ્યોની ...

Read more

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા-રાહુલને HCનો ઝટકો, IT તપાસની મંજૂરી Popular News

Popular News

નવી દિલ્હી. નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને દિલ્હી હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આ મુદ્દે ઈન્કમ ટેક્સ તપાસનો માર્ગ મોકળો કરી દીધો છે. ગાંધી પરિવાર આ ફેંસલા સામે સુપ્...

Read more

મુસ્લિમોમાં લગ્ન તોડવાની સૌથી બદતર રીત છે ટ્રિપલ તલાક- સુપ્રીમ કોર્ટ Popular News

Popular News

નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મુસ્લિમોમાં ટ્રિપલ તલાક લગ્ન તોડવાની સૌથી બદતર રીત છે. મુસ્લિમોની વચ્ચે આ એવી પ્રોસેસ છે જેના હેઠળ લગ્ન તોડવાની રીત તરીકે તેને માનવાની ઈચ્છા સૌને નહીં થતી હોય. જોકે, તેમ છતાંય અનેક લ...

Read more

દલાઈ લામાના અરુણાચલ પ્રવાસ પર પરાણે વિવાદ ઊભો ન કરો - સરકાર Popular News

Popular News

સરકારે કહ્યું છે કે દલાઈ લામાના અરુણાચલ પ્રદેશના પ્રવાસને લઈને જાણી જોઈને કોઈ વિવાદ ઊભો કરવાની જરૂર નથી. તેને માત્ર તિબેટના ધર્મગુરુનો આધ્યાત્મિક પ્રવાસ તરીકે જ ગણવો જોઈએ. ચીન દલાઈના ચીન દલાઈ લામાના અરુણાચલ પ્રવાસનો વિરોધ કરી ...

Read more

IPL-10ના મેચ વિનર્સ: 8 ટીમના આ 24 ખેલાડીઓ પર રહેશે નજર Popular News

Popular News

ઇન્ડિયન પ્રીમિયર લીગની 10મી સિઝન શરૂ થવામાં એક દિવસ બાકી છે. 5 એપ્રિલથી પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે. બેંગલુરૂના બે મહત્વના ખેલાડી વિરાટ કોહલી અને લોકેશ રાહુલ ઇજાગ્રસ્ત છે. બીજી તરફ એબી ડ...

Read more

રાજ્યનાં પ્રથમ મહિલા IPS અધિકારી ગીથા જોહરી બન્યા પ્રથમ મહિલા DGP Popular News

Popular News

રાજ્યના ડીજીપી પી.પી. પાંડેયએ સોમવારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. પાંડેયના રાજીનામા બાદ ગુજરાતના નવા પોલીસ વડા તરીકે ગીથા જોહરીની ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં પહેલીવાર મહિલા એટલે કે ગીથા જો...

Read more

ભરૂચ: ચાલુ એસટી બસમાં લાગી આગ, સ્ટુડન્ટ્સની બચાવો બચાવોની બૂમ Popular News

Popular News

આજે સવારે ચાવજ ગામ નજીક ટંકારીયાથી ભરૂચ આવતી એસ.ટી. બસમાં અચનાક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ પેસેન્જરો સમયસૂચકતાથી બસની બહાર દોડી આવતા કોઈ જાનહાની થઈ નહોતી. જ્યારે ભરૂચ ફાયર ટીમે બસમાં લાગેલી આગને કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટ...

Read more